★ ઓક્સિજનનો ઉકેલ: સિલિન્ડરની ભલે અછત હોય, શ્વાસની તકલીફમાં આટલું કરશો તો ઓક્સિજન લેવલ જાળવી શકશો
Published
❤ તમેજ તમારા ઓક્સિજન સપ્લાયર
- ફેફસાના કોષોને ઓક્સિજન ઝડપથી મળે છે
- ગ્રેવિટી બદલતા બ્લડ સરક્યુંલેશન બદલાય છે
- લોહીમાં મળેલો ઓક્સિજન પણ ફેફસાને મળે છે